Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - Joshi Harsh D

જોષી હર્ષ.ડી

મહાન પુરૂષોનું બાળપણ

શ્રવણ  :- “મારુ ગમે તે થાય પણ મારા મા-બાપનો કશું નહિ થવા દઉ”
એકલવ્ય  :- “ગુરૂદેવ એક અંગુઠામાં શું માગ્યુ ? કહેતા હોત તો આ માથુ આપને શરણે ધરી દઉ”
પ્રહલાદ  :- “તમે મને ગમે તેટલું દુઃખ આપો, તો પણ હું નારાયણ નામ તો નહી જ છોડવાનો”
ગણપતિ  :- “સાચું તીર્થ તો માતા-પિતાના ચરણો માં જ છે.”
હનુમાન  :- “સફરજન જેવા સૂર્યને હું પકડીને જ રહીશ”
વિવેકાનંદ  :- “સાધુ મહાત્માઓ તમે મને ભગવાન બતાવશો ?”