Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - K.N.Pancholi

કે.એન.પંચોલી

કક્કો કહે છે.

કરુણાથી વર્તો ટીકા ન કરો ધર્મ કરો રામના ગુણોનું સ્મરણ કરો
ખટપટ ન કરો ઠગ ન બનો નમ્ર બનો લાલચું ન બનો
ગાળ ન બોલો ડરપોક ન બનો પાપી ન બનો વેરી ન બનો
ઘમંડ ન કરો ઢીલા ન બનો ફુલાશો નહી શુભ વિચાર કરો
ચાડી ન કરો નાસ્તિક ન બનો બહાદુર બનો ષષીપૂર્તિ પથી પરોપકારી બનો
છેતરપીંડી ન કરો તંદુરસ્તી જાળવો ભલાઇ કરો સાદાઇ રાખો
જરૂરિયાતોને ઘટાડો થોડું બોલો માનવતા રાખો હોંશિયાર બનો
ઝઘડા ન કરો દાન કરો યત્ન કરો કળથી કામ કરો
            ક્ષ ક્ષમા રાખો
            જ્ઞ જ્ઞાની બનો
શ્રીમતી કે.એન. પંચોલી