Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - શિક્ષકદિન -

૫ સપ્ટેમ્બર

ભુ.પુ. રાષ્ટ્રપતિ અને વિદ્રાન સર્વપલ્લી રાધાકીષ્નના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.
વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ વિષય ભણાવવા માટે જાય છે. સેવક,આચાર્ય તથા અન્ય જગ્યાઓ પર દિવસભર વિદ્યાર્થીઓ શૈક્ષણિક કામગીરી કરે છે.
શેશન અંતમાં વિદ્યાર્થીઓ પોતાના પ્રતિભાવો રજુ કરે છે. તથા તેમણે મેળવેલા અનુભવોની વાત કરે છે. અશિસ્તા કે ધમાલ - મસ્તી જેવી બાબતોમાં એમને પણ શિક્ષક તરીકે સહન કરવું પડયું હતું એનો અહેસાસ થાય છે.

વિદ્યાથીઓ મનપસંદ કપડામાં પોતાના કામની મઝા લે છે.

સ્થળ : SCHOOL CAMPUS
તારીખ :

પ્રવૃત્તિઓ