Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - નાટ્ય વિભાગ

સાંસ્કૃતિક સમિતિ

શાળામાં ચાલતી સાંસ્કૃતિક સમિતિના કન્વીનર તરીકે ના હોદ્દા મુજબ નાટ્યવિભાગની તમામ પ્રવૃતિ સંભાળવામાં આવે છે. વર્ષ 2003માં ગુજરાત રાજ્ય બાળનાટક સ્પર્ધામાં શાળાનું નાટક “હમ સબ એક હૈં.”એ વડોદરા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. આ ઉપરાંત શાળાના વાર્ષિક દિને નાટ્યવિભાગનું લેખન તથા દિગ્દર્શક ની કામગીરી ઉત્સાહપૂર્વક કરી રહ્યો છું.



સ્થળ : -
તારીખ :

પ્રવૃત્તિઓ