Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - મહેંદી સ્પર્ધા

-

તા. ૨૫-૭-૦૭ ના રોજ મહેંદી સ્પર્ધા તથા કેશગૂંફન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મા. વિભાગમાંથી ૧૬ વિદ્યાર્થીઓ, ઉ.મા.વિભાગ માંથી ૪ વિદ્યાર્થીનીઓ, પ્રાથમિક વિભાગમાંથી ૧૨ વિદ્યાર્થીનીઓ, કુલ ૩૨ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમા પ્રવૃત્તિ સંચાલક શ્રીમતી કે.એન.પંચોલી અને નિર્ણાયક શ્રીમતી એમ.એસ. પાટીલ અને આર.એસ. જોષીએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને નિર્ણાયક તરીકે નંબરો આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.

પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ
ભોજવાણી કોમલ એ. ૭-અ પ્રથમ રાઠોડ આયેશા જે. ૧૦ બ-પ્રથમ
પ્રજાપતિ હિરાંશી પી. ૭-અ પ્રથમ રાઠોડ અનિષા એસ. ૯ બ-દ્વિતીય
ભટ્ટ પ્રકૃતિ એન. ઉ.મા.વિભાગ ૭-અ તૃતીય મન્સુરી રેશમા એ. ૯ ક-તૃતીય
ઉ.મા.વિભાગ પ્રાથમિક વિભાગ (કેશ ગુંફન)
યાદવ અપેક્ષા બી. ૧૨ કોમર્સ-પ્રથમ ઉપાધ્યાય નેહલ એન. ૭ અ-પ્રથમ
મહેતા હિમાની બી. ૧૨ કોમર્સ-દ્વિતીય જોષી વૈદેહી એન. ૭ અ-દ્વિતીય
પંચાલ જલ્પા બી. ૧૨ આટર્સ- તૃતીય

પ્રાથમિક વિભાગ
પટેલ ક્રિષ્ણા એન. ધો. ૭ બ-પ્રથમ
દિવાન શાહિનનિશા કે. ધો. ૭ બ-દ્વિતીય
પટેલ શ્વેની પી. ધો. ૫-તૃતીય
માધ્યમિક વિભાગ
પટેલ દિપિકા પી. ધો. ૧૦ અ-પ્રથમ
રાઠોડ આયેષાબાનુ જે. ધો. ૯ ક-દ્વિતીય
પટેલ રિકતા કે. ધો. ૧૦ અ-તૃતીય
ઉ.મા. વિભાગ
યાદવ અપેક્ષા બી. ધો. ૧૧ કોમર્સ-પ્રથમ
પંચાલ જલ્પા બી. ધો. ૯ ક-દ્વિતીય
મહેતા હિમાની બી. ધો. ૧૧ કોમર્સ-દ્વિતીય
વ્યાસ ભાવાર્થી એસ. ધો. ૧૨ કોમર્સ-તૃતીય


સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ