Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - દયારામ જયંતિ ઉજવણી

-

પ્રતિવર્ષ દયારામ જયંતિ ઉજવણીના ભાગરૂપે ગરબી-સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રાથમિક વિભાગના ૧૫ વિદ્યાર્થીઓ ગરબીમાં અને વકતૃત્વ સ્પર્ધામાં ૧૦ વિદ્યાર્થીઓ, મા.વિ ૨૭ વિદ્યાર્થીઓ અને ઉ.મા વિભાગના ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં શ્રીમતી જી.ડી.શાહ, શ્રીમતી કોમલબેન અને હિરલબેન ભટ્ટે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી દ્વિતીય અને તૃતીય નંબરો આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રાથમિક વિભાગ-ગરબી સ્પર્ધા વકતૃત્વ સ્પર્ધા

કુ.પુરોહિત જહાન્વી એસ. ૫-અ પ્રથમ યાદવ પ્રદ્યુમન બી. ૭ અ-પ્રથમ
કુ.પંડ્યા રીયા જે. ૭-અ દ્વિતીય જોષી વૈદેહી એન. ૭ અ-દ્વિતીય
કુ.માછી ઉર્વશી એ. ૭-બ તૃતીય પંચાલ મિતેશ જે. ૬ અ-તૃતીય
માધ્યમિક વિભાગ-ગરબી સ્પર્ધા

વકતૃત્વ સ્પર્ધા

વ્યાસ નિરવ એમ. ૯ અ-પ્રથમ ચૌહાન પિનલ બી. ૮ ડ-પ્રથમ
પટેલ ધવલ આર. ૯ બ-દ્વિતીય કુ.વસાવા દિપિકા આર. ૯ ક-દ્વિતીય
કુ.સોલંકી દીપમાલા એસ. ૮ અ-તૃતીય વણકર શિવા આર. ૮ ડ-તૃતીય
કુ.પુરોહિત શિવાની જી. ૯ અ-તૃતીય શિનોરા પુષ્પેન્દ્ર જે. ૮ ડ- તૃતીય
ઉ.મા. વિભાગ-ગરબી સ્પર્ધા

વકતૃત્વ સ્પર્ધા

કુ.પંચાલ જલ્પા બી. ૧૨ આટર્સ-પ્રથમ કુ.રાણા જૈમિની એસ. ૧૧ કોમર્સ-પ્રથમ
કુ.રાણા જૈમિની એસ. ૧૧ આટર્સ-પ્રથમ કુ.માત્રોજા જયશ્રી પી. ૧૨ આટર્સ-દ્વિતીય
કુ.રામી કિષ્ણા ડી. ૧૧ કોમર્સ-પ્રથમ
કુ.માછી કોમજ જે. ૧૧ આટર્સ-તૃતીય

તા.૫-૯-૦૮ ના રોજ દયારામ ગરબી અને વકતૃત્વ સ્પધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક વિભાગના ૨૦,મા.વિભાગના ૩૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં શ્રીમતી એમ.
એસ.પાટીલ, રીટાબેન ભાવસાર અને શ્રી જી.બી.પરમારે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી અને પ્રથમ-દ્વિતીય-તૃતીય ક્રમાંક જાહેર કર્યા હતાં.

પ્રાથમિક વિભાગ ગરબી સ્પર્ધાના વિજેતાઓ
૧. કુ.ઠાકર નેહા એસ. ધો.૭અ - પ્રથમ
૨. કુ.ચુનાવાળા નિકિતા જી. ધો.૭અ - દ્વિતીય
૩. કુ.પુરોહિત જાનવી એસ. ધો.૬અ -તૃતીય
વકતૃત્વ સ્પર્ધાના વિજેતાઓ
૧. કુ.ઠાકોર નુપુર એમ. ધો. ૭અ - પ્રથમ
૨. પંચાલ મિતેશ જે. ધો. ૭અ - દ્વિતીય
૩. તડવી ગૌરવ આર. ધો. ૬બ - તૃતીય
માધ્યમિક વિભાગના ગરબી સ્પર્ધાના વિજેતાઓ
૧. કુ.પંચાલ નિશા એ. ધો. ૧૦અ - પ્રથમ
૨. યાદવ પ્રહયુમન બી. ધો. ૮અ - દ્વિતીય
૩. કુ.પુરોહિત શિવાંગીની જી. ધો. ૧૦અ - તૃતીય
વકતૃત્વ સ્પર્ધાના વિજેતાઓ
૧. કુ.જોષી વૈદેહી એમ. ધો. ૮અ - પ્રથમ
૨. કુ.ઉપાધ્યાય નેહલ એમ. ધો. ૮અ- દ્વિતીય
૩. કુ.પરમાર ખ્યાતિ જી. ધો. ૧૦અ - તૃતીય
ઉ.મા.વિભાગ ગરબી સ્પર્ધાના વિજેતાઓ
૧. કુ.રાણા જૈમિની એસ. ધો. ૧૨ કોમર્સ - પ્રથમ
૨. કુ.પટેલ સુરભિ આર. ધો.૧૧ આટર્સ - દ્વિતીય

વકતૃત્વ સ્પર્ધાના વિજેતાઓ

ઉ.મા.વિભાગ ગરબી સ્પર્ધાના વિજેતાઓ
૧. કુ.રાણા જૈમિની એસ. ધો. ૧૨ કોમર્સ - પ્રથમ
૨. કુ.પટેલ સુરભિ આર. ધો.૧૧ આટર્સ - દ્વિતીય

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ