Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - વકતૃત્વ સ્પર્ધા

સાંસ્કૃતિક સમિતિ

શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી પ્રતિવર્ષ વિવિધ વિષયો પર વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન શાળા દ્વારા તથા અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. આ તમામ વકતૃત્વ સ્પર્ધાઓનું સંચાલન તથા આયોજન ની કામગીરી સંભાળુ છું.
વિશ્વ વસ્તીદિનના સંદર્ભમાં ધોરણ-૧૦,૧૧,૧૨ ના લગભગ દસેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમા નિર્ણાયક તરીકે જે.આર. ઉપાધ્યાય જી.ડી.શાહ અને જી.બી.પરમારે ભૂમિકા ભજવીને પ્રથમ-દ્વિતીય-તૃતીય નંબરો આપીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

માધ્યમિક વિભાગ
૧. પંચોલી સોનાલી જે. ધો-૧૦ અ
ઉ.મા વિભાગ
૧. ભાવસાર અંજલી આર. ધો-૧૧ કોમર્સ
૨. ગુર્જર તારૂણી આર. ધો-૧૧ કોમર્સ
૩. પુરોહિત દર્શના વી. ધો-૧૧ કોમર્સ


તા. ૧૫-૨-૦૬ ના રોજ માધ્યમિક અને ઉ.મા. વિભાગના વિદ્યાર્થીઓની વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માધ્યમિક વિભાગના ૧૦ અને ઉ.મા. વિભાગના ૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમા પી.ડી. પરમાર, જી.ડી. શાહ અને જે.આર. ઉપાધ્યાયે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી અને પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબરો જાહેર કર્યા હતા.

માધ્મયિક વિભાગ
ભાવસાર અંજલિ આર. ધો. ૯ અ – પ્રથમ
રાણા જૈમિની એસ. ધો. ૯ અ – દ્વિતીય
પંડયા શ્વેતા એ. ધો. ૯ અ – તૃતીય
ઉ.મા. વિભાગ
મહેતા ઉન્નતિ બી. ધો. ૧૧ કોમર્સ – પ્રથમ
પુરોહિત વિરલ એ. ધો. ૧૧ કોમર્સ – દ્વિતીય

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ