Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - દેશભક્તિ ગીત સ્પર્ધા

-

તા. ૧૩-૮-૦૯ ના રોજ પ્રાથમિક-માધ્મમિક અને ઉ.મા વિભાગના વિદ્યાર્થીઓની દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક વિભાગના ૨૫, માધ્યમિક વિ.૩૧, ઉ.મા વિભાગના ૧૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમા કે.એન.પંચોલી, હિરલબેન અને એમ.એસ.પાટીલે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબરો આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ
યાદવ પ્રદ્યુમન બી. ૭ અ-પ્રથમ કુ.રોહિત ભારતી લી. ૧૦ બ-પ્રથમ
કુ.ગોહિલ કોમલ પી. ૭ બ-દ્વિતીય કુ.પંચાલ નિશાએ. ૯ અ-દ્વિતીય
કુ.પટેલ શ્રેયા એમ. ૭ બ-તૃતીય વ્યાસ નિરવ એન ૯ અ-તૃતીય
ઉ.મા.વિભાગ
કુ.ભાવસાર અંજલિ આર. પ્રથમ કુ.રાણા જૈમિની એસ. દ્વિતીય
કુ.ગુર્જર તારૂણી આર. દ્વિતીય કુ.રામી ક્રિષ્ણા ડી. તૃતીય

દેશભકિત- ગીત સ્પર્ધા-૨૦૦૮-૦૯

સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભકિત ગીત-સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉ.મા.વિભાગના ૪૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. જેમાં પી.ડી.પરમાર, જી.બી.પરમાર અને શ્રીમતી એમ.એસ.પાટીલે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. પ્રથમ દ્વિતીય-તૃતીય નંબરો આપીને પ્રોત્સાહિત કર્યા હતાં.

પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ
૧. સોની રૂચિત એસ. ધો. ૬અ - પ્રથમ ૧. વ્યાસ નિરવ આર. ધો.૧૦અ - પ્રથમ
૨. બારીયા ચેતના આર. ધો. ૭બ - દ્વિતીય ૨. યાદવ પ્રદયુમન બી. ધો.૮અ - દ્વિતીય
૩. વસાવા ગીતા કે. ધો. ૭અ - તૃતીય ૩. ગોહિલ કોમલ પી. ધો.૮બ - દ્વિતીય
૪. પ્રજાપતિ મયુર ડી. ધો.૯-બ- તૃતીય

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ