Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - શાળા પંચાયતની ચૂંટણી

-

શાળા પંચાયતની ચૂંટણી ૨૦૦૬-૦૭

તા. ૨૯-૦૬-૦૬ ના રોજ શાળામાં શાળા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સૌ પ્રથમ જે તે વર્ગના G.S. અને C.R ની ચૂંટણી યોજવામાં આવી હતી. એમા ધો- ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ પોતાનો મન પસંદ મત આપીને ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી.

વિજેતા ઉમેદવારના નામ
ભટ્ટ જયકર બી. ધો-૧૨ આટર્સ G.S. કુ.મહેતા ઉન્નતિ બી. ધો-૧૨ કોમર્સ C.R

શાળા પંચાયતની ચૂંટણી ૨૦૦૭-૦૮

તા. ૩૧-૮-૦૭ મંગળવાર રોજ શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં ૫ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ધોરણ- ૮ થી ૧૨ સર્વે વિદ્યાર્થીઓએ પોતાનો મત આપીને પોતાની પસંદગી વ્યકત કરી હતી. સૌથી વધુ મતે વિજયી થનાર ઉમેદવાકને G.S. તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. G.S. વિજેતા બનેલા ઉમેદવાર નામ –

G.S. વિજેતા ઉમેદવારના નામ
અર્જુનસિંહ અજિતસિંહ વાસદીય ધો-૧૨ આટર્સ યુસુફ નિઝામભાઇ પઠાણ ધો-૧૨ કોમર્સ

શાળા પંચાયતની ચૂંટણી ૨૦૦૮-૦૯

તા. ૩-૭-૦૮ ને ગુરૂવારના રોજ G.S. ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઉ.મા. વિભાગના ત્રણ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધવી હતી. ધો ૮- થી ૧૨ ના દરેક વિદ્યાર્થીએ પોતાના મત આપી G.S. ની પસંદગી કરી હતી.

ધો-૧૨- પંડયા દિક્ષિત ધો-૧૧-દરજી સ્નેહલ એમ. ધો-૧૧-ધોબી ધ્રુવદત્ત

ઉપરોક્ત ત્રણ વિદ્યાર્થીઓના મત ગણતરી કર્યા બાદ પંડયા દિક્ષિત ધો-૧૨ માં ભણતા ઉમેદવારને વિજેત જાહેર કરવામાં આવ્યા હતા.

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ