Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - કેશ ગુંફન સ્પર્ધા

-

પ્રાથમિક, માધ્યમિક અને ઉ.મા. વિભાગની વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરો આપી વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક વિભાગ
પટેલ શ્વેની પી. ધોરણ ૫-પ્રથમ
ઉપાધ્યાય નેહલ એન. ધોરણ ૬ અ-દ્વિતીય
જોષી વૈદેહી એન. ધોરણ ૬ અ-તૃતીય
માધ્યમિક વિભાગ – ઉ.મા. વિભાગ
જોષી ભાવિકા એન. ધો-૧૨-પ્રથમ
વાસદિયા સોનિયા એન. ધો-૮ અ-દ્વિતીય
મેમણ રુકશાહબાનુ આઇ. ધો-૮ અ-તૃતીય

નિર્ણાયક તરીકેની કામગીરી શ્રીમતી કે.એન.પંચોલી અને એમ.એસ. પાટીલે સંભાળી હતી.

સ્થળ : શાળા
તારીખ : 7/10/2006

પ્રવૃત્તિઓ