Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - સ્વશાસન દિનની ઉજવણી ૨૦૦૮ – ૦૯

-

ડૉ. રાધાકૃષ્ણનના જન્મ દિવસ ૫મી સપ્ટેમ્બરે આખા ભારતદેશમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. ડૉ. રાધાકૃષ્ણન દેશની મહાન વિભૂતિમાંના એક ગણવામાં આવે છે. તેઓએ પોતાની કારર્કિદીની સૌપ્રથમ શરૂઆત શિક્ષક તરીકે કરેલી અને સમાજ સેવા પણ તેઓએ ખૂબ સફળતા પૂર્વક કરેલી ડૉ. રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યા ત્યારે શિક્ષક તરીકે બજાવેલ એમની ફરજો અને કાર્યોને તેઓ વારંવાર લોકમાનસ પર રજૂ કરતા. રાષ્ટ્રપતિના સમયગાળા દરમિયાન તેમણે એમ કહેલું કે મારી યાદગીરી સ્વરૂપે મારા જન્મ દિવસે સ્વ-શાસન દિનની ઉજવણી થાય એમાંજ મારું અહોભાગ્ય માનીશ તો એમની યાદગીરીના એક ભાગરૂપે શ્રી બી.એન.હાઈસ્કૂલ,ચાંદોદમાં પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. એમાં. ધો.૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે છે. દિવસાન્તે સૌ ભેગા મળી સમગ્ર દિવસ દરમિયાન થયેલા પોત-પોતાના જાત અનુભવો પણ વર્ણવે છે. એ દિવસે શાળાના શિક્ષકોની નિરીક્ષણ પેનલ પણ વર્ગખંડમાં જઈ સારા શિક્ષકોના નામ નોંધે છે. અને પ્રથમ દ્વિતીય-તૃતીય ક્રમાંકપણ આપવામાં આવે છે જેમને ઈનામ પણ અપાય છે. હેતુઓ - શિક્ષક તરીકેનો અનુભવ મેળવે.-
તેમનામાં આત્મ વિશ્વાસમાં વધારો થાય.
વર્ષ-૨૦૦૭-૦૮

પ્રાથમિક વિભાગ વર્ષ ૨૦૦૮–૦૯
૧.
મિસ્ત્રી હિનાબેન આર.
ધો. ૧૨કોમર્સ - પ્રથમ
૧.
ભાવસાર અંજલિ આર.
ધો. ૧૨કોમર્સ - પ્રથમ
૨.
ભાવસાર અંજલિ આર.
ધો. ૧૧કોમર્સ - દ્વિતીય
૨.
યાદવ પ્રદયુમન બી.
દ્વિતીય
૩.
પંચાલ નીતા એ.
ધો. ૯અ - તૃતીય
૩.
પાંજરોલીયા
ધો.૮બ - દ્વિતીય

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ