Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - શાળાની પ્રવૃતિઓ

સંગીત – સમુહગીત – લોકગીત

સાંસ્કૃતિક પ્રવૃતિ –

સાંસ્કૃતિક પ્રવૃતિમાં તાલુકા, જીલ્લા કક્ષાએ છેલ્લા પાંચ વર્ષોથી લગ્નગીતમાં પ્રથમ નંબર તાલુકા યુવક મહોત્સવમાં મેળવે છે. નાટ્યકલામાં પણ રાજ્યકક્ષાએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. શાળાની અંદર સાંસ્કૃતિક પ્રવૃતિમાં દયારામ ગરબી સ્પર્ધા, તથા વક્તૃત્વ સ્પર્ધામાં માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિકમાં પ્રથમ નંબર, દ્વિતિય, તૃતિય નંબર આપવામાં આવેલ છે. બાળકોને અભ્યાસની સાથે સહઅભ્યાસની પ્રવૃતિમાં રસ લેતા કર્યા.

સ્થળ : -
તારીખ :

પ્રવૃત્તિઓ