Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - સાયન્સ એક્સ્યુબીસન (વિજ્ઞાન મેળો)

વિજ્ઞાન મંડળની પ્રવૃતિ.

વિજ્ઞાન મેળા દ્વારા દર વર્ષ શ્રી બી.એન. હાઇસ્કૂલ, ચાંદોદ દ્વારા વિદ્યાર્થીઓ ભાગ લઇ તેમને પ્રોત્સાહન પૂરુ પાડવામાં આવે છે. વર્ષ 2001-2002માં કૃતિ પર્યાવરણમાં થતી જૈવિક અને અજૈવિક અસરમાં માં ભાગ લઇ રાજ્ય કક્ષામાં ભાગ લેવામાં આવ્યા જેમાં સ્કુલનો પ્રથમ નંબર આવ્યો હતો. તેમજ વર્ષ 2008-2009માં કૃતિ આગનાં પ્રાથમિક સારવારમાં ભાગ લઇ એસ.વી.એસ. (તાલુકા કક્ષાએ) પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો. તેમજ વિજ્ઞાન-મેળામાં ભાગ લઇ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અંગેની કેટલીક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.

સ્થળ : -
તારીખ :

પ્રવૃત્તિઓ