Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - રાષ્ટ્રભાષા હિન્દી પરીક્ષા સ્પર્ધા

-

છોકરાઓમાં રાષ્ટ્રભાષા હિન્દી વિશે મહત્વ જાગ્રુત કરવા માટે અને વિષયેતર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રભાષા હિન્દીની પરીક્ષા છેલ્લા 6 વર્ષોથી સ્કૂલમાં લેવામાં આવે છે. રાષ્ટ્રભાષા હિન્દીની 5 પરીક્ષા સ્કૂલનાં લેવામાં આવે છે. આ પરીક્ષા ધો-5 થી લેવામાં આવે છે. એમા છોકરાઓને પણ રસ આવે છે.

સ્થળ : -
તારીખ :

પ્રવૃત્તિઓ