Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - માધ્યમિક શિક્ષણ

-

વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસ માટે પુસ્તકીય જ્ઞાન ની સાથે સાથે બાહ્ય પ્રવૃતિઓ પણ ખૂબ જ જરૂરી છે. એના ભાગરૂપે શાળામાં માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પ્રવતિ પણ ચલાવવામાં આવે છે. પ્રતિ વર્ષે આ પરીક્ષા યોજાય છે. તેમાં ફક્ત ધોરણ 8 (આઠ) ના વિદ્યાર્થીઓ ભાગ તઇ શકે છે. એમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમાંકે આવનારને શિષ્યવૃતિ સરકારશ્રી દ્વારા મૂકવામાં આવે છે. આ પરીક્ષામાં ભાગ લઇ બાળક પોતાની શક્તિ નો પરિચય મેળવી શકે છે. તેમાં ધૈર્ય અને હિંમત જેવા ગુણોનો વિકાસ થાય છે.

સ્થળ : -
તારીખ :

પ્રવૃત્તિઓ