Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - સમાચાર

સુવિચાર સમાચાર સમિતિ

રોજ સમાચાર લખીને વિદ્યાર્થીઓ સામે એનું વાંચન કરવામાં આવે છે. એનાથી આજના યુગમા શુ થાય છે.એની તમામ જાણકારી છોકરાઓને મળે છે.
તેમજ રોજ બ્લેક-બોર્ડ ઉપર સુવિચાર લખવામાં આવે છે. તે વાંચીને છોકરાઓ જ્ઞાન મેળવી શકે છે.

સ્થળ : -
તારીખ :

પ્રવૃત્તિઓ