પ્રવૃત્તિઓ
- વૃક્ષારોપણ
એન.એસ.એસ. ઇકોક્લબ
શાળામાં પ્રતિવર્ષ એન.એસ.એસ. તથા ઇકોક્લબ ના સહયોગથી શાળાના મેદાનમાં, મેદાન પાછળની તળેટીમાં, સંસ્કૃત પાઠશાળામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ તથા એન.એસ.એસ. તેમજ ઇકોક્લબના સ્વંયસેવકોને વૃક્ષ દત્તક પણ આપવામાં આવે છે.
સ્થળ :
-
તારીખ :
પ્રવૃત્તિઓ