Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - અનેમિયા નિયંત્રણ

સફાઇ આરોગ્ય વિભાગ

આજના યુગમાં છોકરીઓમાં લોહીની ઊણપ દેખાતી હોય છે. એ માટે શાળાઓમાં એનેમિયા નિયંત્રણ કાર્યક્રમ અંર્તગત અમારી શાળા શ્રી બી.એન. હાઇસ્કૂલ, ચાંદોદમાં એનેમિયા કાર્યક્રમ ચાલે છે. જેમાં દર બુધવારે વિદ્યાર્થીનીઓને શ્રીમતી કે.એન. પંચોલી અને શ્રીમતી એમ.એમ. પાટીલ એનેમિયાંની ગોળીઓ ગળાવે છે. ચાંદોદના આરોગ્ય ખાતાના ડોક્ટરને બોલાવીને વિદ્યાર્થીનીઓને આ એનેમિયાં ગોળી નું મહત્વ વિશે ચર્ચા કરવામાં આવે છે. આ માટે અમારી શાળા કાર્યરત છે.

સ્થળ : -
તારીખ :

પ્રવૃત્તિઓ