Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - વર્ગ સુશોભન

-

અમારી શાળામાં દર વર્ષે વર્ગ સુશોભન ની સ્પર્ધા યોજવામાં આવે છે. જેમાં નિષ્પક્ષ રીતે નિર્ણાયક તરીકેની સેવા બજાવુ છું, અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.
તા. ૧૪-૮-૦૭ ના રોજ ધોરણ ૫ થી ૧૨ ના વર્ગખંડોનું વર્ગ સુશોભન અને સરસ્વતી પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શાળાના આચાર્ય શ્રી વાય.પી. શિરસાઠ, શાળાનાઓ. એસ.શ્રી ડી.બી. વજીર અને પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી જી.આર. પટેલે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરો આપ્યા હતા.

પ્રાથમિક વિભાગ
૧. ધોરણ ૭ અ-પ્રથમ ધોરણ ૭ બ-દ્વિતીય ધોરણ ૬ બ-તૃતીય
માધ્યમિક વિભાગ
૧. ધોરણ ૮ અ અને ધો-૧૧ કોમર્સ - પ્રથમ ધોરણ ૯ અ-દ્વિતીય ૩. ધોરણ ૮ બ-તૃતીય
વર્ગ સુશોભન
તા.૧૪-૮-૦૮ ના દિવસે ધોરણ ૫ થી ૧૨ ના વર્ગખંડોની વર્ગ સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય શ્રી વાય.પી. શિરસાઠ સાહેબ, ઉ.મા. વિભાગના શિક્ષક જે.એમ.પટેલ અને જી.ડી. શાહે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબરો આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રાથમિક વિભાગ
૧. ધોરણ ૭ અ-પ્રથમ ધોરણ ૭ બ-દ્વિતીય ધોરણ ૬ બ-તૃતીય
માધ્યમિક વિભાગ
૧. ધોરણ ૧૨ કોમર્સ - પ્રથમ ધોરણ ૯ અ-દ્વિતીય ૩. ધોરણ ૮ અ અને ૯ અ-તૃતીય

સ્થળ : -
તારીખ :

પ્રવૃત્તિઓ