Shree B.N. Highschool - Chandod

પ્રવૃત્તિઓ - માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા

ચિત્રકલા મંડળ

વિદ્યાર્થીઓનમાં ચિત્રકલા વિશે નું જ્ઞાન મળે અને તે તેમાં આગળ વધે તે માટે શાળામાં ચિત્રકલાની છેલ્લા સાત વર્ષથી પ્રથમિક અને માધ્યમિક ચિજ્ઞકામ કક્ષા પરીક્ષા, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છં. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે છે.

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ