પ્રવૃત્તિઓ
- ગરબી સ્પર્ધા
-
તા. ૪-૦૯-૦૬ ના રોજ દયારામ જયંતીની ઉજવણીમાં ગરબી અને વકતૃત્વ સ્પાર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક વિભાગની ૧૮ બાળાઓએ ભાગ લીધો હતો. માધ્મયિક અને ઉ.મા. વિભાગમાંથી ૨૫ જેટલી બાળાઓએ ભાગ લીધો હતો, તેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ જાહેર કરીને વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક વિભાગ – ગરબી સ્પર્ધા |
૧ |
કુ. રાણા અમીતા એસ. |
ધો. ૭ અ – પ્રથમ |
૨ |
કુ. ઠાકર રૂચીતા એમ. |
ધો. ૭ અ – દ્વિતીય |
૩ |
કુ. પુરોહિત રિદ્ધી જી. |
ધો. ૫ – તૃતીય |
વકતૃત્વ સ્પર્ધા |
૧ |
યાદવ પ્રદ્યુમન બી. |
ધો. ૬ અ – પ્રથમ |
૨ |
મેમણ તોફીક પી. |
ધો. ૬ અ – દ્વિતીય |
૩ |
સોની ઇશીન પી. |
ધો. ૬ અ – દ્વિતીય |
માધ્યમિક વિભાગ – ગરબી સ્પર્ધા |
૧ |
કુ. પંચાલ નિશા એ. |
ધો. ૮ અ – પ્રથમ |
૨ |
કુ. પંચોલી સોનીલી જે. |
ધો. ૯ અ – દ્વિતીય |
૩ |
પટેલ ધવલ આર. |
ધો. ૮ બ – તૃતીય |
વકતૃત્વ સ્પર્ધા |
૧ |
કુ. રાણા જૈમિની એસ. |
પ્રથમ |
૨ |
કુ. પટેલ રિકતા એ. |
દ્વિતીય |
ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ – ગરબી સ્પર્ધા |
૧ |
કુ. પંચાલ જલ્પા બી. |
ધો. ૧૧ – પ્રથમ |
૨ |
કુ. ભટ્ટ નિરાલી પી. |
ધો. ૧૨ – દ્વિતીય |
વકતૃત્વ સ્પાર્ધા |
૧ |
કુ. જોષી ભાવિકા એન. |
ધો. ૧૨ – પ્રથમ |
૨ |
કુ. માત્રોજા જયશ્રી બી. |
ધો. ૧૧ – દ્વિતીય |
L.I.C દ્વારા આયોજીત નિંબધ સ્પર્ધામાં ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા. |
૧ |
કુ. મહેતી ઉન્નતિ બી. |
|
૨ |
કુ. ગાંધી દિપિકા એ. |
|
૩ |
પુરોહિત વિરલ એ. |
|
સ્થળ :
શાળા
તારીખ :
પ્રવૃત્તિઓ