Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - prayers

શાળાની પ્રાર્થના

સોમવાર   મંગળવાર

જીવન અંજલી થાજો.
મારૂ જીવન અંજલિ થાજો.
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો,
દીન દુખિયાના આંસુ લોતાં અંતર કદી ન ધરાજો.
મારૂ જીવન..............
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો
મારૂ જીવન..............
વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારૂ નામ રટાજો.
મારૂ જીવન..............
વમળોની વચ્ચે નૈયા નુજ હાલક;-ડોલક થાજો,
શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો.
મારૂ જીવન..............

 

હે શારદે મા હે શારદે મા હે શારદે મા (2)
અજ્ઞાનતા સે હમે તાર દે મા
તું સ્વર કી દેવી હો સંગીત તુજસે,
હર શબ્દ તેરા હૈં હર ગીત તુજસે,
હમ હૈં અકેલે હમ હૈં અધુરે (2)
તેરી શરણમેં હમે પ્યાર દે માં.......... હે શારદે મા
મુનિઓને સમજી મુનિઓને જાણી
વેદો કી ભાષા પુરાનોં કી બાની
હમ ભી તો સમજે, હમભી તો જાને (2)
વિદ્યાકા હમકો અધિકાર દે માં.......... હે શારદે મા
તુ શ્ર્વેત વરણી કમલપે બિરાજે
હાથો મે વીણા મુકુટ સરપે સાજે,
મનસે હમારે મીટા દે અંધેરે (2)
હમકો ઉજાલો કા સંસાર દે માં .......... હે શારદે મા

બુધવાર   ગુરૂવાર

ઇતની શક્તિ
ઇતની શકિત હમે દેના દાતા
મનકા વિશ્વાસ કમજોર હોના
હમ ચલે નેક રસ્તે પે હમસે
ભુલ કર ભી કોઈ ભુલ હોના, ઇતની શકિત.......
દુર અજ્ઞાન કે હો અંધેરે
તુ હમે જ્ઞાન કી રોશની દે (2)
હર બૂરાઇ સે બચકે રહે હમ
ઇતની ભી દે ભલી જીંદગી દે..........
બૈર હોના કિસીકા કિસીસે ભાવના મનમે
બદલે કી હોના હમ ચલે નેક રસ્તે પે હમસે
ભુલ કર ભી કોઈ ભુલ હોના, ઇતની શકિત.......
હમ ન સોચે હમે ક્યા મીલા હે
હમ યે સોચે કીયા ક્યા હે અર્પણ (2)
ફુલ ખુઃશીયો કે બાટે સભી કો
સબ કા જીવન હી બન જાયે મધુવન
અપની કરૂણા કા જલ તુ બહા કે
કર દે પાવન હરેક મનકા હોના
હમ ચલે નેક રસ્તે પે હમ,સે
ભુલ કર ભી કોઈ ભુલ હોના, ઇતની શકિત.......

 

 

એ માલિક તેરે બન્દે હમ
એસે હો હમારે કરમ
નેકી પર ચલે ઔર બદી સે ટલે
તાકી હસતે હુએ નિકલે દમ............ એ માલિક
યે અંધેરા ઘના છા રહા
તેરા ઈન્સાન ઘબરા રહા
હો રહા બે ખબર, કુછ ન આતા નજર
સુખકા સૂરજ છૂપા જા રહા
હે તેરી રોશની મે જો દમ
તુ અમાવસ કો કરદે પુનમ નેકી..............
તાકી હસતે હુએ નીકલે ગમ
જબ જુલ્મો કા હો સામના
તબ તુહી હમે થામના (2)
વો બુરાઈ કરે , હમ ભલાઈ કરે
નહી બદલે કી હો કામના
બઢ ઉઠે પ્યાર કા હર હર કદમ
ઔર મીટે બૈર કા યે ભરમ નેકી..........

શુક્રવાર   શનિવાર

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.
ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે..........મૈત્રી ભાવનું
દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે,
કરૂણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે............. મૈત્રી ભાવનું
માર્ગ ભુલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઉભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની તોયે ક્ષમતા ચિત્ત ધરૂં............. મૈત્રી ભાવનું
માનવતાની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે,
વેર ઝેરનાં પાપ ત્યજીને મંગલ ગીતો રેલાવે............. મૈત્રી ભાવનું

શાળાગીત
અમે બી.એન. હાઇસ્કૂલના વિદ્યાર્થી
રેવા કાંઠે રમનારા,
માં જ્ઞાનદાત્રી સરસ્વતી માતાના,
ચરણોમાં નમનારા.......અમે બી.એન.......
નિત સદાચાર કેળવણીનાં
બોધ પાઠ ભણનારા,
મૈયા ભારતીના સંતાન અમે,
સંસ્કૃતિ પુજન કરનારા.......અમે બી.એન.......
સાહિત્ય – સંગીત કલાના ક્ષેત્રે
વિદ્યા પ્રાપ્ત કરનારા,
ઋષિ – મુનિ જન માધવ રઘુવીરની,
સ્વર્ણ ગાથા રચનારા.......અમે બી.એન.......
આદર્શ જ્ઞાનાલયના દ્વારે
શિવ – પ્રતાપ બનનારા,
વડલા દાદા ની છત્રછાયામાં
રસવંતા રમનારા.......અમે બી.એન.......

 

।।નર્મદા ઋકમ્।।
સબિન્દુ સિન્ધુસુસ્ખલત્ તરંગ ભંગ રંજિતમ્,
દ્વિષત્સુ પાપ જાન જાત કારિ વારિ સયુતમ્ ।
કૃતાન્ત દૂતકાલ ભૂત ભીતિ હારિ વર્મદે,
ત્વદીય પાદ પંકજં નમામિ દેવિ નર્મદે ।।1।।
ત્વદમ્બુલી નદી નમી ન દિવ્ય સંપ્રદાયકમ્,
કલૌ મલૌ ઘભાર હારિ સર્વતીર્થ નાયકમ્ ।
સુમત્સ્ય કચ્છનક્ર ચક્ર ચક્રવાત શર્મદે,
ત્વદીય પાદ પંકજં નમામિ દેવિ નર્મદે ।।2।।
મહાગભીર નીરપૂર પાપ ધૂત ભૂતલમ્,
ધ્વનત્સમસ્ત પાતકારિ દારિતા પદાચલમ્ ।
જગલ્લયે મહાભયે મૃકણ્ડુ સૂનુ હર્મ્યદે,
ત્વદીય પાદ પંકજં નમામિ દેવિ નર્મદે ।।3।।
ગતં દતૈવ મે ભયં ત્વદંબુ વીક્ષિતં યદા,
મૃકણ્ડુ સૂનુ શોનકા સુરારિ સેવિ સર્વદા ।
પુનર્ભવાબ્ધિ જન્મજં ભવાબ્ધિ દુઃખ વર્મદે,
ત્વદીય પાદ પંકજં નમામિ દેવિ નર્મદે ।।4।।
અલક્ષલક્ષ કિન્નરામરા સુરાદિ પૂજિતમ્,
સુલક્ષનીર તીર ધીર પક્ષિલક્ષ કૂજિતમ્ ।
વશિષ્ઠ શિષ્ઠ પિટલાદિ કર્દમાદિ શર્મદે,
ત્વદીય પાદ પંકજં નમામિ દેવિ નર્મદે ।।5।।
સનત્કુમાર નાચિકેત કશ્યપાત્રિ ષટ્પદૈઃ,
ર્ધૃતં સ્વકીય માનસેષુ નારદાદિ ષટ્પદૈઃ ।
રવીન્દુ રન્તિ દેવ દેવ રાજકર્મ શર્મદે,
ત્વદીય પાદ પંકજં નમામિ દેવિ નર્મદે ।।6।।
અલક્ષ લક્ષ લક્ષ પાપ લક્ષસાર સાયુધમ્,
તતસ્તુ જીવજન્તુ તંતુ ભુક્તિ મુક્તિ દાયકમ્ ।
વરિચિ વિષ્ણુશંકર સ્વકીય ધામ વર્મદે,
ત્વદીય પાદ પંકજં નમામિ દેવિ નર્મદે ।।7।।
અહોમૃતં સ્વનંક્ષુતં મહેશ કેશજા તટે,
કિશનસૂત વાડવેષુ પીડતે શઠે તટે ।
દુરન્ત પાપ તાપ હારિ સર્વ જન્તુ શર્મદે,
ત્વદીય પાદ પંકજં નમામિ દેવિ નર્મદે ।।8।।
ઇદંતુ નર્મદાટાટકં ત્રિકાલમેવ યે સદા,
પઠન્તિ તે નિરંત્તરં નયાન્તિ દુર્ગતિં કદા ।
સુલભ્ય દેહ દુર્લભં મહેશધામ ગૌરવમ્,
પુનર્ભવાનશ નવૈ વિલોકયન્તિ શૈરવમ્ ।।9।।