Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - sansakritchhetra

સાંસ્કૃતિક ક્ષેત્રે મેળવેલ સિધ્ધિ

વર્ષ સ્પર્ધાનું નામ કક્ષા મેળવેલ સિધ્ધિ
વર્ષ 2006
સ્થળઃ બી.આર. પટેલ
સાર્વજનિક હાઇસ્કૂલ,
મોટા હબી પુરા
લગ્ન ગીત તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ
લોક ગીત તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ
નિબંધ સ્પર્ધા તાલુકા કક્ષા દ્વિતીય
સમૂહ ગીત તાલુકા કક્ષા ભાગ લીધો
વકતૃત્વ સ્પર્ધા તાલુકા કક્ષા ભાગ લીધો
શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ
વર્ષ 2007
સ્થળઃ મહેદેવીયા
સાર્વજનિક હાઇસ્કૂલ,
ડભોઇ
સમૂહ ગીત તાલુકા કક્ષા ભાગ લીધો
વકતૃત્વ સ્પર્ધા તાલુકા કક્ષા ભાગ લીધો
શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા તાલુકા કક્ષા ભાગ લીધો
હળવું કંઠ્ય સંગીત તાલુકા કક્ષા ભાગ લીધો
ભજન તાલુકા કક્ષા ભાગ લીધો
નિબંધ સ્પર્ધા તાલુકા કક્ષા દ્વિતીય
વર્ષ 2007
શ્રી બી.એન.
હાઇસ્કૂલ, ચાંદોદ
વડોદરા જિલ્લા રાસ ગરબા
સ્પર્ધા-પ્રચીન ગરબો
જિલ્લા કક્ષાએ પ્રથમ
  અર્વાચીન ગરબો જિલ્લા કક્ષાએ પ્રથમ
વર્ષ 2007
સ્થળઃ જામનગર
રાજ્ય રાસ ગરબા સ્પર્ધા
પ્રાચીન ગરબો
જિલ્લા કક્ષાએ ભાગ લીધો
અર્વાચીન ગરબો રાજ્ય કક્ષાએ ભાગ લીધો
વર્ષ 2008-09
સ્થળઃ શ્રી દયારામ
હાઇસ્કૂલ, ડભોઇ
યુવા ઉત્સવ
સમૂહ ગીત તાલુકા કક્ષાએ પ્રથમ
જિલ્લા કક્ષાએ ભાગ લીધો
લગ્ન ગીત તાલુકા કક્ષાએ પ્રથમ
જિલ્લા કક્ષાએ ભાગ લીધો
હળવું કંઠ્ય સંગીત તાલુકા કક્ષાએ પ્રથમ
જિલ્લા કક્ષાએ ભાગ લીધો
ભજન તાલુકા કક્ષાએ પ્રથમ
જિલ્લા કક્ષાએ ભાગ લીધો
શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા તાલુકા કક્ષાએ પ્રથમ
જિલ્લા કક્ષાએ ભાગ લીધો